ટ્રેન્ડ
આજે સાંજે આઠ વાગ્યાની નજીક અચાનક જ ટ્વિટર પર એક હેસ ટેગ ટેન્ડ કરવા લાગ્યો અને આ હેસટેગ હતો #ગુજરાતનાશહીદોનેન્યાય_આપો જેને થોડાક જ સમયમાં ઉપયોગ કરીને હજારો ટ્વીટ થવા લાગ્યા અને આ હેશટેગ ટ્રેન્ડ કરવા લાગ્યો આવો જાણીએ આ હેશટેગની સંપૂર્ણ માંગ તેમજ આ હેશટેગ કોણે ચલાવ્યું.
જનતાએ સમર્થન આપ્યું
#ગુજરાતનાશહીદોનેન્યાય_આપો આ હેશ ટેગ આમ આદમી પાર્ટી ગુજરાત દ્વારા ચલાવવામાં આવ્યું હતું જેમાં તેઓએ માંગ કરી હતી કે શહીદોને એક કરોડ રૂપિયા આપવામાં આવે આમ આદમી પાર્ટીના કાર્યકરો એ ટીવટર પર લખ્યું હતું કે સરકાર 192 કરોડનું હેલિકોપ્ટર ખરીદી શકતી હોય એ સરકાર શહીદો માટે એક કરોડ રૂપિયા જાહેર ન કરી શકે? સાથે જ બીજા ઘણા બધા ગ્રાફિક્સ સાથે તેમજ પ્રશ્નો દ્વારા તેઓએ સરકારને ઘેરવાનો પ્રયત્ન કર્યો હતો અને જેને જનતાએ પણ સમર્થન આપ્યું તેથી જ આ હેશટેગ ટ્રેન્ડ થવા લાગ્યો.
શહીદોના પરિવાર
ગુજરાતમાં અન્ય રાજ્યોની સરખામણીએ ખુબ જ ઓછી ધન રાશિ શહીદોના પરિવારને આપવામાં આવે છે અને શહીદોના પરિવારને અવાર નવાર માંગ હોય છે કે તેમને યોગ્ય સન્માન મળે.
ધંધુકા હત્યાકાંડમાં કંગના રૈનોત કૂદી : આપ્યું વિસ્ફોટક નિવેદન https://apnewsforyou.blogspot.com/2022/01/Kangs%20Rainot%20jumps%20in%20Dhandhuka%20massacre%20Gives%20explosive%20statement%20%20kishan%20bharvad.html
No comments:
Post a Comment