હું અઘરી નોટ છું!! - AP News

Breaking

Wednesday, 23 February 2022

હું અઘરી નોટ છું!!

પોલીસ સ્ટેશન

        આજે એક ટ્રાફિક પોલીસે મને રોકયો એણે મારા પાસેથી લાયસન્સ, PUC અને RC બુક માંગી મેં મારી નંબર પ્લેટ નથી બદલાઈ એણે મને એના વિશે પણ કીધું ત્યારબાદ મારા પાસે કઈ ન હોવાથી તેણે મને ડરાવાની વાત કરી અને સામે પોલીસ સ્ટેશને લઈ જવાનું કીધું પછી થોડા સમયમાં પોતે જ કીધું કે નાનામાં પતાવી દઈએ મેં કીધું મારા પાસે 200થી વધારે Cash નથી હું Paytm કર દઉ  એણે Cashનો સ્વીકાર કર્યો અને કીધું જેટલું પણ હોય આપી દે ચાલશે મે એને 200 રૂપિયા આપ્યા અને હું ત્યાંથી તરત નીકળી ગયો.


મજા હવે આવશે!!

        ૨૦૦ મીટર દૂર જઈને મેં મારી એકટિવા પાકૅ કરી અને હું પાછો આવ્યો અને હવે મેં મારા 200 રૂપિયા પાછા માંગ્યા અને એને મારા 200 રૂપિયા મને પાછા આપી દીધા કારણ કે પહેલી વારમાં એ બળવાન હતો પરંતુ બીજા સમયે બોલ મારા પાલામાં હતી.


સાર

1. પહેલા તો ખોટું કરવું નહીં

2. જો ખોટું કરો તો એનો સ્વીકાર કરવો નહીં.

3. જે તમે ખોટું કર્યું છે તો તમે દંડના તો હકદાર છો પરંતુ તમને દંડિત કરવા માટે કોઈ સત્ય વ્યક્તિ જોઈએ અસત્ય રાક્ષસો સામે ઝકવું નહીં.


આ એક કાલ્પનિક ધટના છે જેને ફક્ત મનોરંજન પૂરુંતું રાખવું.

No comments:

Post a Comment