રીતિ રિવાજથી
મોની રોયે 27 જાન્યુઆરીએ પોતાના long time બોયફ્રેન્ડ સુરજ નામ્બિયાર સાથે ગોવામાં મલયાલી તેમ જ બંગાળી રીતિ રિવાજથી લગ્ન કર્યા આમાં ખાસ જણાવવાનું છે મોની રોય બંગાળી છે અને તેનો બોયફ્રેન્ડ સુરજ દક્ષિણ ભારત થી આવે છે તેથી જ આ પૂર્વ પશ્ચિમ ભારતની ખાસ જોડીના લગ્નની ચર્ચા સમગ્ર સોશિયલ મીડિયામાં થઇ રહી છે આવો જાણીએ આ લગ્નમાં શું શું ખાસ હતું.
'આયુષ્મતી ભવ'
મોની રોયે લગ્નમાં લાલ રંગનો લેંગો પહેર્યો હતો અને તેની ચુંદડી પર લખાયેલું હતું 'આયુષ્મતી ભવ' જેની તસવીરો ખૂબ જ વાયરલ થઇ રહી છે બંગાળી પરંપરાનુસાર મોની રોયને પાટલા પર બેસાડીને લાવવામાં આવી હતી તે સમયે એકટ્રેસ ડરી ગઈ હતી તેમજ પરંપરાગત રીતી-રીવાજ થી આ બંનેના લગ્ન સંપૂર્ણે થયાં હતાં.
મહેમાનો હાજર
મોની રોય પાનના પતામાંથી સુરજ નો ચહેરો જોયો હતો તેમના ભાઇઓ દ્વારા તેને બાજોટ પર બેસાડી મંડપના ચક્કર લગાવવામાં આવ્યા હતા લગ્નમાં ટી.વી. એકટર અર્જુન બિજલાણી, મીત બ્રધર્સ ,મદિરા બેદી સહિતના મહેમાનો હાજર રહ્યા હતાં મોની રોય નાગીન ભાગ 1,2માં પ્રખ્યાત થઈ હતી અને ત્યારબાદ બોલિવૂડમાં ધૂમ મચાવી છે.
સલમાન ખાનના ફામૅહાઉસ પર એક્ટરો ની લાશો દફનાવવામાં આવી છે!! https://apnewsforyou.blogspot.com/2022/01/the-bodies-of-many-movie-stars-have.html
No comments:
Post a Comment