ખતરનાક
કોરાનાનું એક બીજું સ્વરૂપ ફરી સામે આવ્યો છે તેનું નામ છે નિયોકોવ આ પહેલા 2012 અને 2015માં પશ્ચિમ એશિયાના દેશોમાં આ વાયરસ જોવા મળ્યું હતું આ વાઇરસ ને લઈને વૈજ્ઞાનિકોએ ખૂબ જ મોટો દાવો પેશ કર્યો છે જે ખતરનાક છે આવો જાણીએ આ વાયરસ છે શું?
મૃત્યુદરમાં પણ મોટો વધારો
કોરોના સ્વરૂપ નિયોકોવ વિશે વુહાનના વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે આ વાયરસે દુનિયામાં પ્રવેશ કરી લીધો છે આનાથી સંકમિત થનાર દર ત્રણમાંથી એક વ્યક્તિનું મોત નિપજે છે તેટલું જ નહીં આ ખૂબ જ શક્તિશાળી વાયરસ છે રશિયાની ન્યુઝ એજન્સી પ્રમાણે આ નવો પ્રકાર ઘણું વધારે સંક્રમિત કરી શકે એટલી તાકાત ધરાવે છે અને તેનાથી મૃત્યુદરમાં પણ મોટો વધારો થાય છે જે જોતા લાગે છે તે ડેલ્ટા વાયરસથી દસ ગણું વધુ શક્તિશાળી છે.
ચામાચીડિયું
આ વાયરસ હાલ ખાલી પશુઓમાં જોવાં મળ્યો છે અને ખાસ કરીને ચામાચિડીયુમાં આ વાઇરસ જોવા મળ્યું છે કોરોનાની શરૂઆત પણ વુહાન શહેરથી થઈ હતી અને તે પણ ચામાચીડિયું ને કારણે! ચામાચીડિયું ના માધ્યમથી તેણે મનુષ્ય માં પ્રવેશ કર્યો હતો જો આ વાઇરસ પણ માનવી માં પ્રવેશ કરે તો શક્ય છે કે વિશ્વને ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડી શકે છે.
મોની રોય એક જ છોકરા સાથે બે વિધિથી લગ્ન કર્યા.. https://apnewsforyou.blogspot.com/2022/01/Heroine%20Moni%20Roys%20wedding.html
No comments:
Post a Comment