ગુપ્ત બેઠક
ગુજરાતમાં થોડાક દિવસોમાં ચૂંટણી થવાની છે તેના માટે તમામ પાર્ટીઓએ થઈ ગઈ છે પરંતુ આવે છે એક બેઠક એ તમામનું ધ્યાન આકર્ષિત કર્યું છે અને ગુજરાતના રાજકારણમાં ગરમાવો દીધો છે તો આવો જાણીએ આ ગુપ્ત બેઠક વિષે.
નરેશ પટેલ તેમજ અરવિંદ કેજરીવાલ
પ્રતિષ્ઠિત સમાચારપત્રના અહેવાલ પ્રમાણે લેવા પાટીદાર સમાજના મોટા નેતા અને ખોડલધામ સેવા સંસ્થાના અધ્યક્ષ નરેશ પટેલ તેમજ અરવિંદ કેજરીવાલ વચ્ચે ગોવા અથવા દિલ્હી ખાતે ગુપ્ત બેઠક થઈ છે અહેવાલ પ્રમાણે કેજરીવાલ ઉત્તરાયણ પછી ગોવાની મુલાકાતે હતા અને તેજ સમયે નરેશ પટેલ પણ ત્યાં હાજર હતા અને આજ સમયે તે બંને વચ્ચે બેઠક થઈ તેવું મનાઇ રહ્યું છે.
આમંત્રણ પાઠવ્યું
આ પહેલા પણ નરેશ પટેલ પરોક્ષ રીતે આપના સમર્થનમાં નિવેદન આપી ચૂક્યા છે તેમજ હાલમાં તેઓએ કહ્યું છે કે જો સમાજ કહેશે તો અવશ્ય હું રાજકારણમાં જોડાઈશ અને આ અહેવાલ પછી નરેશ પટેલ રાજકારણમાં આમ આદમી પાર્ટી દ્વારા જોડાય તેવી વાતો થઇ રહી છે આ પહેલાં પણ ખાનગી ન્યૂઝ ચેનલના લાઈવ પ્રોગ્રામ સમયે આમ આદમી પાર્ટી ગુજરાતના અધ્યક્ષ ગોપાલ ઇટાલીયાઍ નરેશ પટેલને આપમાં જોડાવાનું આમંત્રણ પાઠવ્યું હતું પરંતુ આમ આદમી પાર્ટી પ્રવક્તા નું કહેવું છે કે આ પ્રકારની વાત અમારા કોઈ ધ્યાનમાં નથી.
વાંચો, આમ આદમી પાર્ટી ના કારણે ગુજરાતમાં વહેલી ચૂંટણી ના
એંધાણhttps://apnewsforyou.blogspot.com/2022/01/blog-post_24.html
No comments:
Post a Comment