ત્રિપાંખિયો જંગ
આ વખતે ગુજરાત 2022 ની ચૂંટણી ખૂબ જખાસ છે કારણ કે આ વખતે ત્રિપાંખિયો જંગ યોજાવા જઇ રહ્યો છે અને સૂત્રો દ્વારા એવા એંધાણ વર્તાઇ રહ્યા છે કે વેહલી ચૂંટણી યોજાઈ શકે છે જેના માટે ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ તૈયારીઓ શરૂ કરી દીધી છે સાથે જ આ વર્ષેયોજવનારી ચૂંટણી 2024માં કેન્દ્ર ની ચૂંટણી નો રસ્તો સાફ કરશે અને 2024 માં ચૂંટણી કઈ રીતે થવાની છે તેનો રોડમેપ તૈયાર કરશે.
વેહેલી ચૂંટણીનો મુખ્ય કારણ આમ આદમી પાર્ટી!
વેહેલી ચૂંટણીનો મુખ્ય કારણ છે આમ આદમી પાર્ટી. આમ આદમી પાર્ટી આવાના કારણે તમામ રાજકીય સમીકરણ બદલાઈ ગયા છે અને જો ધીમે ધીમે પાર્ટી નો વ્યાપ વધતો જાય અથવા પાર્ટી મજબૂત થાય તો શક્ય છે કે ભાજપને આનો નુકસાન થશે અને જો પાર્ટી ગુજરાતમાં પગ પેસારો કરે તો સમગ્ર ભારતની અંદર મુખ્ય વિપક્ષ પાર્ટી તરીકે આમ આદમી પાર્ટી સ્થાપિત થઇ શકે છે એટલે જ પાર્ટી ને રોકવા માટે વેહેલી ચૂંટણી સંભવ છે.
ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનો સીધો પડકાર ભાજપને!
હાલ જ કોંગ્રેસના નવા પ્રમુખની જાહેરાત થઈ છે પરંતુ કોંગ્રેસ સ્લો મોશનમાં ચાલી રહી છે તેમજ આમ આદમી પાર્ટી જમીને લેવલનું સંગઠન બનાવવામાં ખૂબ જ સક્રિય છે અને જો પાર્ટીને વધુ ટાઈમ મળે તો શક્ય છે કે તે ચૂંટણીમાં સીધો પડકાર ભાજપને આપે તેથી જ પ્રતિષ્ઠિત સમાચારના એહવાલથી જાણવા મળ્યું છે કે ગુજરાતમાં વેહેલી ચૂંટણી યોજાશે!
સલમાન ખાનના ફામૅહાઉસ પર એક્ટરો ની લાશો દફનાવવામાં આવી છે!!https://apnewsforyou.blogspot.com/2022/01/the-bodies-of-many-movie-stars-have.html
No comments:
Post a Comment