ઈસુદાન ગઢવી
ગુજરાત માં વહેલી ચૂંટણી ના એંધાણ વતાઈ રહયાં છે આની જ વચ્ચે આમ આદમી પાર્ટી ના પ્રદેશ નેતા ઈસુદાન ગઢવીએ ખાનગી ન્યુઝ ચેનલમાં વહેલી ચૂંટણીને લઈને મોટું નિવેદન આપ્યું છે તો આવો જાણીએ આ નિવેદન છે શું?
40,000બુથનું કાયૅ
ઈસુદાન ગઢવી એ દાવો કર્યો છે કે આમ આદમી પાર્ટી એ ગુજરાતના વિવિધ કાર્યક્રમો 52,000 બુથ માંથી 40,000બુથનું કાયૅ પૂણૅ કરી લીધું છે અને પાટી બાકીનું કાયૅ ફેબ્રુઆરી સુધી પૂણૅ કરી લેશે. અહીં જણાવવાનું કે આમ આદમી પાર્ટી ગુજરાત માં નવો પક્ષ છે અને બાકીના જૂનાં પક્ષોના 50%બુથનું કામ પહેલાંથી થયેલ હોય છે અને બાકીનું 50% કામ ચૂંટણી જાહેર થયાં પછી કરે છે.
મુખ્યમંત્રી ચહેરા
ઈસુદાનનો દાવો સાચો હોય તો આ વાત નક્કી છે કે આપ એક મોટી રાજનૈતિક શકિત તરીકે બહાર આવી શકે છે આ સિવાય ઈસુદાને એ પણ ઉલ્લેખ કયો છે કે આપ મુખ્યમંત્રી ચહેરા સાથે ચૂંટણી લડી શકે છે તેમજ તેમને ભાજપ પર પ્રહાર કરતાં કહ્યું છે કે ભાજપ જે કે છે એ કદી કરતી નથી એ ચૂંટણી ના વાયદા હોય અથવા બીજા નિવેદન એમણે આમાં ઉમેર્યું હતું કે ભાજપ અત્યાર સુધી કહેતું હતું કે વિજય રૂપાણી ના નેતૃત્વમાં ચૂંટણી થશે પરંતુ ચૂંટણી પહેલાં આખી સરકાર ને ધર ભેગી કર દીધી તેજ રીતે આ લોકો એવું કહે છે કે ચૂંટણી તેના સમયે થશે પરંતુ અમે આવા ભ્રમમાં રહેતાં નથી અને વહેલી ચૂંટણી માટે પણ અમે સંપૂર્ણપણે તૈયાર છીએ.
જો કોરોનાના આ વાયરસથી સંક્રમિત થયા તો ૩૩ ટકા વસ્તી મૃત્યુ પામશે!!
https://apnewsforyou.blogspot.com/2022/01/neocov%20corona%20virus.html
No comments:
Post a Comment