હેલ્થ બુલેટિન
ભારતની કોયલ ગણતાં કોકિલ કંઠી લત્તા મંગેશકર છેલ્લા 21 દિવસથી આઈસીયુમાં દાખલ છે કાલે હોસ્પિટલે તેમનું હેલ્થ બુલેટિન જાહેર કર્યું જેમાં કહેવામાં આવેલું છે કે તેમની તબિયતમાં થોડો સુધારો જોવા મળ્યો છે પરંતુ તેઓ હાલ પણ ICUમાં જ દાખલ રહેશે.
લતાજી વેન્ટિલેટર પર હતા....
લતા મંગેશકર 8જાન્યુઆરીથી મુંબઈની બીચ કેન્ડી હોસ્પિટલમાં એડમિટ છે તેમને કોરોના તથા ન્યુમોનિયા થયો છે જેના કારણોસર તેઓ છેલ્લા ૨૧ દિવસથી ICUમાં છે લતા મંગેશકરના ડોક્ટર પ્રતીત સમધાની એ જણાવ્યું હતું કે લતાજી વેન્ટિલેટર પર હતા પરંતુ છેલ્લા બે દિવસથી તેમનો વેન્ટિલેટર સપોર્ટ હટાવી લેવામાં આવ્યો છે અને હજી તેઓ ICUમાં 24 કલાક ડોક્ટરની નજર હેઠળ રહેશે જયાં તેમની સારવાર ચાલી રહી છે.
હોસ્પિટલમાં દાખલ
ખબરો અનુસાર ઘરમાં કામ કરતા હાઉસ હેલ્પર નો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો જે સીધા તેમના સંપર્કમાં હતો આ સિવાય 2019 માં શ્વાસ લેવાની તકલીફ ને કારણે લતા મંગેશકર 28 દિવસ સુધી હોસ્પિટલમાં દાખલ રહ્યા હતાં.
UP માં કા બા અને બાબા ગીતે રાજનૈતિક ધૂમ મચાવી.... https://apnewsforyou.blogspot.com/2022/01/up%20ravi%20kishan%20neha%20rathore%20election%20song.html
No comments:
Post a Comment