રાજપથથી લઈ લદાખ સુધી બધે પ્રજાસત્તાકની ધૂમ.... - AP News

Breaking

Wednesday, 26 January 2022

રાજપથથી લઈ લદાખ સુધી બધે પ્રજાસત્તાકની ધૂમ....

ઉજવણી

        આ ગણતંત્ર દિવસ ઘણી રીતે ખાસ છે કેમકે ભારતીયોએ ખૂબ જ અદભુત રીતે એને ઉજવી રહ્યા છે અને આન બાન શાન સાથે તિરંગો લહેરાવી રહ્યાં છે તો આવો જાણીએ કે આ ગણતંત્ર દિવસ ઉજવણી વિષે...

જવાનોએ ગણતંત્ર દિવસ ઉજવ્યો

          ઉત્તરાખંડમાં itbp ના જવાનોએ 14000ફૂટ ઊંચાઈએ માઇનસ 30 ડિગ્રી ની અંદર તિરંગો લહેરાવ્યો,જ્યારે લદ્દાખમાં 17500 ફૂટે માઇનસ ૪૦ ડિગ્રીની અંદર જવાનોએ  તિરંગો લહેરાવી અનોખુ પ્રદર્શન કર્યુ  ને તિરંગાની શાન વધારી LOC પર બીએસએફના જવાનોએ ગણતંત્ર દિવસ ઉજવ્યો, વાઘા બોર્ડર પર પાકિસ્તાનના સૈનિકોને મીઠાઈ  મીઠાઈ આપીને ગણતંત્ર દિવસ ઉજવાયો જ્યારે જમ્મુ કાશ્મીરના ઘાટી ની અંદર પાકિસ્તાની માં મીઠાઈ મોકલી લાલ ચોક પર તિરંગો લહેરાવવામાં આવ્યો અને ગુજરાતમાં બીએસએફના જવાનો જોરશોરથી આ રાષ્ટ્રીય તહેવાર ઉજવ્યો.

રાજપથ...

રાજપથ ખાતે ખાસ કાર્યક્રમમાં ૨૧ તોપોની સલામી સાથે તિરંગો ફરકાવવામાં આવ્યો સાથે આભથી પુષ્પવર્ષા કરવામાં આવી ધ્વજારોહણ પહેલા  રાષ્ટ્રપતિએ શહીદોને  વોર મેમોરિયલ ખાતે જઈ શ્રદ્ધાંજલિ આપી આજે પ્રજાસત્તાક દિવસે ઘણા બધા વીર યોદ્ધાઓને વીર પુરસ્કારથી તેમજ બીજા ઘણા પુરસ્કાર થી સન્માનિત કરવામાં આવ્યા આ બીજો એવો પ્રજાસત્તાક દિવસ છે જ્યારે કોઈ પણ વિદેશી મહેમાન હાજર ન રહ્યો  ત્રણેય સેનાએ આન-બાન-શાન સાથે પોતાનું પ્રદર્શન કર્યું જેમાં ભારતના તમામ હથિયારો તેમજ રાજ્યની ઝાંખી બતાવવામાં આવી ગુજરાત રાજ્યે પણ પોતાના આદિવાસી લોકોની જીવનશૈલીને પ્રસ્તુત કરી.


આવો જાણીએ Republic day કેમ કહેવામાં આવે છે પૂર્ણ સ્વરાજ્ય દિવસ :-

No comments:

Post a Comment