પરીક્ષા
GPSC દ્વારા પરિપત્ર જાહેર કરીને બિન સચિવાલયની પાંચ હજાર જેટલી ભરતી જગ્યાઓ માટે લેખિત પરીક્ષાઓની તારીખ જાહેર કરી દેવામાં આવી છે 13 ફેબ્રુઆરી રવિવારે આ પરીક્ષાઓ લેવામાં આવશે જેમાં સમય 12 થી 2ની વચ્ચે પરીક્ષા લેવાનો નિર્ણય કરાયો છે આવો જાણીએ પરીક્ષા લગતી બીજી તમામ વિગતો.
OJAS
બિન સચિવાલય ની પરીક્ષા માટે અંદાજે ૧૦ લાખથી વધુ લોકોએ ઉમેદવારી નોંધાવી છે જેમાંથી કન્ફર્મ વિદ્યાર્થીઓ OJAS ની વેબસાઈટ પરથી પોતાનું કોલ લેટર ડાઉનલોડ કરી શકે છે(www.ojas.com) તેમજ વિદ્યાર્થી વિદ્યાર્થી મથક ખાતે પોતાનું કોલલેટર લઈ જવાનું ફરજીયાત રહેશે તેમજ કોરોનાની ગાઈડલાઈન નું ચુસ્તપણે પાલન કરવું પડશે.
વાદ વિવાદ
છેલ્લે 2017માં બિન સચિવાલય ની પરીક્ષા લેવામાં આવી હતી ત્યારબાદ પેપર ફૂટવા ના કારણે આ ભરતી ને લઇ સતત વાદ વિવાદ થતા આવ્યા છે હવે અંતે લેખિત પરીક્ષાઓ જાહેર કરી દેવામાં આવી છે અને એવી આશા દર્શાવવામાં આવી છે કે જુલાઈ સુધી જો બધું સારું રહે તો પરીક્ષાઓ પૂર્ણ કરી લેવાશે.
ધોરણ 12 પાસ માટે તલાટી સરકારી નોકરી ની જાહેરાત.... https://apnewsforyou.blogspot.com/2022/01/12.html
No comments:
Post a Comment