આંદોલન
સમગ્ર કેનેડાના ટ્રક ડ્રાઈવરો પોતાના ટ્રક લઈને કેનેડાની રાજધાની ઓટાવાના પાર્લામેન્ટની આજુબાજુ પહોંચી ગયા છે ને અંદાજે 50 હજાર ટ્રકો એ રાજધાની ને ઘેરી લીધો છે અને ત્યાં આગળ જ આંદોલન કરી રહ્યા છે જેથી ત્યાંના પ્રાઇમ મિનિસ્ટર પોતાના પરિવાર સાથે અંદર ગ્રાઉન્ડ થઈ ગયા છે તો આવો જાણીએ આ ટ્રક ડ્રાઈવરો કેમ આંદોલન કરી રહ્યા છે?
કોરોના વેકસીન ફરજિયાત
આ આંદોલનનો મુખ્ય કારણ છે કોરોના વેકસીનને ફરજિયાત કરવી કેનેડા ની 85 ટકા આબાદી ને કોરોના ની વેકસીન લાગી ગઈ છે પણ 15 જાન્યુઆરીએ કેનેડા સરકારે પરિપત્ર જાહેર કરીને સૂચના આપી કે અમેરિકા અને કેનેડાની વચ્ચે અવરજવર કરનારા ટ્રક ડ્રાઈવરો એ ફરજિયાત વેકસીન લેવાની રહેશે જો તેઓ આવું નહીં કરે તો તેઓએ કડક નિયમોના પાલન કરવા પડશે જેના વિરોધમાં આ ટ્રક ડ્રાઈવરો આંદોલન કરી રહ્યા છે જેમાં તેમની મુખ્ય માંગ છે કે લોકેશન જેવી નીજી વસ્તુઓને ફરજિયાત ન કરવી જોઈએ.
પડઘમ વિશ્વમાં
આ આંદોલનની શરૂઆત ૧૫ જાન્યુઆરીએ અલબાટામાં નાના ગૃપ ફીડમ કન્વે દ્વારા થઈ હતી જેમાં નિશ્ચિત કરવામાં આવ્યું હતું કે અલબાટા થી ઓટાવા સુધી ટ્રક ડ્રાઈવરો પોતાની રજૂઆત લઈને સરકાર પાસે જશે અને વેક્સીનનું ફરજિયાતપણું હટાવવા રજૂઆત કરશે આ આંદોલન માટે એક લાખ કરતા વધુ લોકો એ 52કરોડનું દાન આપ્યું હતું ધીમે ધીમે ડ્રાઇવરો જોડાતા ગયા અને અંદાજે 50 હજાર લોકો રાજધાની આગળ પહોંચી ગયા આ કાફલા નું સ્વાગત તમામ જગ્યાએ કરવામાં આવ્યું અંદાજે ૭૦ કિલોમીટર સુધી આ ટ્કો જોવા મળી રહ્યા છે અને હવે આખા કેનેડા ની અંદર આ આંદોલન શરૂ થઈ ગયા છે જેના પડઘમ વિશ્વમાં વાગી રહ્યા છે.
ચીન થી ૩ અબજ ડોલરની ભીખ માંગશે પાકિસ્તાન!!
No comments:
Post a Comment