3,437Www.ojas.com
આજરોજ સરકાર દ્વારા તલાટી ગ્રામ પંચાયતના તલાટી કમ માટે 3,437 જેટલી જગ્યાઓ માટે ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે તેના માટે શૈક્ષણિક લાયકાત 12પાસ રાખવામાં આવી છે તો આવો જાણીએ આ ફોર્મ કઈ રીતે ભરી શકાશે તેનું પગારધોરણ શું છે અને તમામ વિગતો.
28જાન્યુઆરી થી 15ફેબ્રુઆરી સુધી..
ઘણા લાંબા સમયથી સરકારી ભરતી કરવામાં ન આવેલી હતી આજરોજથી સરકાર દ્વારા નિર્ણય કરવામાં આવ્યું છે કે ગુજરાત રાજ્યમાં આવેલી 3,437 જેટલી બેઠકો પર ભરતી કરવામાં આવશે તેના માટે www.ojas.com ઉમેદવારો પોતાનું ફોર્મ ભરી શકશે આ માટે ઉમેદવાર 28જાન્યુઆરી થી 15ફેબ્રુઆરી સુધી અરજી કરી શકશે અને તમામ વિગતો ojas પરથી મેળવી શકશે આ પરીક્ષા માટે વધુ ત્રણ વર્ષની ઉંમરની છૂટ આપવામાં આવેલી છે એટલે ઉપલી વયમર્યાદા 36 વર્ષ નક્કી થઈ છે.
કાયમી
પરીક્ષા પાસ કરનારને પહેલા પાંચ વર્ષ માટે 19,950 ફિક્સ પગાર આપવામાં આવશે ત્યારબાદ તેમની કાયમી કરવાની પ્રક્રિયા શરૂ થશે આ સિવાય વધુમાં વધુ લોકોને આનો લાભ મળી શકે તેથી શૈક્ષણિક લાયકાત 12 પાસ રાખવામાં આવેલી છે તેવું જાણવા મળી રહ્યું છે.
https://apnewsforyou.blogspot.com/2022/01/blog-post_25.html
વાંચો, હું અમર થઈ ગયો કહેતાં કહેતાં જ મહંત ઉકલી ગયા!!
No comments:
Post a Comment