શેરબજારમાં ધરખમ વધારો
ઘણા સમય બાદ આજે અઠવાડિયાના છેલ્લા દિવસે શેરબજારમાં ધરખમ વધારો જોવા મળી રહ્યો છે સવારે 11:04 મિનિટે સેન્સેક્સ 705 અંક વધીને 57,982 પર જ્યારે નિફટી 232અંક વધીને 17,342 પર પહોંચ્યો હતો.
શેર
સેન્સેક્સ-નિફટી સહિત NTPC, M&M બેંક ,wipro ,બજાજ ફાઇનાન્સ સહિતની કંપની ના શેર માં વધારો જોવા મળી રહ્યો છે તેની સામે મારુતિ સુઝુકી ,પાવર ગીડ કોષૅ, HULના શેરમાં 0.40 ટકા થી 1.53 ટકા સુધી ઘટાડો જોવા મળી રહ્યો છે.
નિરાશા
આ પેહલાં સોમવારથી જ શેરબજારમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો હતો રોકાણકારો માટે સોમવાર બ્લેક મન્ડે તરીકે રહ્યો હતો પરંતુ ધીમે-ધીમે આમાં સુધારો જોવા મળી રહ્યો છે એક સમાચારપત્રના અહેવાલ પ્રમાણે સોમવારે ગુજરાતી રોકાણકારોએ મંદીના પરિણામે એક લાખ કરોડ ગુમાવ્યા હતા જેમાં મંદીનો મુખ્ય કારણ અમેરિકાના શેરબજારમાં નિરાશા છે.
મુસ્લિમ અથવા મહિલાને ભાજપ રાષ્ટ્રીયપતિ બનાવી શકે છે!! https://apnewsforyou.blogspot.com/2022/01/blog-post_27.html
No comments:
Post a Comment