ઉકલી ગયા.....
ગુજરાત ના બોટાદમાં ખૂબ જ જુદા પ્રકારની ધટના બની છે જેમાં મહંત ના આદેશ થી શિષ્યએ ધા કયું અને મહંત અમર થઈ ગયો છું કહેતાં કહેતાં ઉકલી ગયા આ ધટના જેણે સંભાળી તે બધા આશ્રય પામ્યા છે તો આવો જાણીએ સમગ્ર ઘટનાક્રમ.
મૃત્યુ
બોટાદ જિલ્લાના ગઢડા તાલુકા ના ઢસા તાબેના ચોસલા ગામે આવેલા હનુમાનજી મંદિર આશ્રમના મહંત રામદાસજી ગુરુ ચારેક દિવસ થી લાપતા હતા જેમની ભારે શોધખોળ ચાલી રહી હતી અને અંતે તેમનો કોહવાઇલો મૃતદેહ કૂવામાંથી મળ્યો હતો તેમજ પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે તેમના સેવક નીતીન કુરજી વણોદીયાએ તિક્ષ્ણ હત્યારથી વાર કયો હતો જેથી તેમનું મૃત્યુ નિપજયું છે.
અંધશ્રધ્ધા
આ મુદ્દે દોષીએ કહ્યું છે કે મહંતે તેમને કહ્યું કે મેં વિધિવિધાન કયા છે અને હું અમર થઈ ગયો છું જેનું પારખું તું કર અને ગુરુ આદેશથી તેણે ના કયું અને આ કારણે મહંતનું મૃત્યુ થયું અને ડરને કારણે તેને લાશ કૂવામાં ફેંકી દીધી.આ સમાચાર બહાર આવતાં આગની જેમ પસરી ગયા ને લોકો કહેવા લાગ્યા, "વાત જો શ્રધ્ધાની જ હોય તો પૂરાવાની કયાં જરૂર છે?અને અંધશ્રધ્ધામાં પણ કયાં જરૂર છે?
નવી 3300 સરકારી ભરતીઓની જાહેરાત:- https://apnewsforyou.blogspot.com/2022/01/ojas-3300.html
No comments:
Post a Comment