૩૩00 જેટલી સરકારી નોકરીઓ
કાલે 26 જાન્યુઆરી થી વિદ્યા સહાયકો ભરતીની કામગીરી શરૂ થશે અંદાજે ૩૩00 જેટલી સરકારી નોકરીઓ માટે આ ભરતી પ્રક્રિયા શરૂ થવાની છે તો આવો જાણીએ આ ભરતી વિષે.
કાલથી આ ભરતીના ફોર્મ ભરી શકો છો
રાજ્ય સરકારની 3300 વિદ્યાસહાયકોની નવી ભરતી માટે OJAS પરથી ભરતી ફોર્મ ભરી શકાશે નીચે આપેલી લિંક પર ક્લિક કરી તમે કાલથી આ ભરતીના ફોર્મ ભરી શકો છો (https://ojas.gujarat.gov.in/) અને માહિતી મેળવી શકો છો આ ભરતી માટે દિવ્યાંગ કેટેગરી ૩ ટકાથી વધારી 4% માં કરવામાં આવી છે.
ઉમેદવારોને આ ભરતી થી ફાયદો થશે
રાજ્યની સરકારી પ્રાથમિક શાળાઓમા કુલ ૩૩00 વિદ્યાસહાયકની ભરતી સંદર્ભે આગામી 26/1/2022 ના રોજ બધી કાર્યવાહી શરૂ કરવાનો નિર્ણય લીધો છે ધોરણ એક થી આઠ વધની કુલ 1405 જગ્યાઓ માટે જ્યારે ધોરણ એક થી આઠ સામાન્ય ની કુલ 1895 જગ્યાઓ માટે ભરતી નીકળવાની છે પહેલા 2019 માં વિદ્યાસહાયકોની ભરતી થયેલ હતી ત્યારે સરકાર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે નીચી મેરિટવાળા ઉમેદવારો કે જે વધારે નોકરીમાં નથી તેવા ઉમેદવારોને આ ભરતી થી ફાયદો થશે.
સરકારી નોકરી ની ભરતી ની તમામ માહિતી માટે તમે અમારા બ્લોગને ફોલો કરી શકો છો જે તમામ માહિતીઓ તમારા સુધી અવિરત પણે પહોંચાડતું રહેશે.
વાંચો,સલમાન ખાનના ફામૅહાઉસ પર એક્ટરો ની લાશો દફનાવવામાં આવી છે??https://apnewsforyou.blogspot.com/2022/01/the-bodies-of-many-movie-stars-have.html
No comments:
Post a Comment