પ્રજાસત્તાક દિવસ
આજે ભારત પોતાનું ૧૩મું પ્રજાસત્તાક દિવસ મનાવી રહ્યો છે પ્રજાસત્તાક દિવસને પૂર્ણ સ્વરાજ્ય દિવસ ના નામે પણ ઓળખવામાં આવે છે તો આજે આપણે જાણીએ કેમ પ્રજાસત્તાક દિવસને પૂર્ણ સ્વરાજ્ય દિવસ કહેવામાં આવે છે?
પૂર્ણ સ્વરાજ્ય
૨૬ જાન્યુઆરી ૧૯૫૦ના દિવસે સવારે 10:18 મિનિટે સમગ્ર ભારતનું સંવિધાન લાગૂ કરવામાં આવ્યું હતું ભારતનું સંવિધાન ૧૯૪૯ના અંતમાં જ પૂર્ણ થઈ ગયું હતું પરંતુ 26 જાન્યુઆરી ૧૯૩૦ના દિવસે પ્રથમવાર પૂર્ણ સ્વરાજની માંગ ઉઠી હતી અને તેને જ ધ્યાનમાં રાખીને સન્માન આપતા 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિવસ તરીકે મનાવવામાં આવે છે અને આ જ કારણથી પ્રજાસત્તાક દિવસ ને પૂર્ણ સ્વરાજ્ય દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે.
હાથથી લખાયેલ વિશ્વનું સૌથી મોટું અને એકમાત્ર બંધારણ
ભારતના સંવિધાનને લખવા,બનાવવા માટે 22 વ્યક્તિઓની સમિતિ હતી જેમાં ડોક્ટર ભીમ રામ આંબેડકર, સરદાર વલ્લભભાઈ પટેલ ,જવાલાલ નેહરૂ જેવા નેતાઓ શામેલ હતા અને તેમાં સુધારો વધારો કરવા માટે 308 સભ્યોની સભા હતી ભારતનું બંધારણ હાથથી લખાયેલ વિશ્વનું સૌથી મોટું અને એકમાત્ર બંધારણ છે.
વાંચો, Ambani થી આગળ નીકળી adnani બન્યા
No comments:
Post a Comment