ભરતીની જાહેરાત
કાલે પ્રજાસત્તાક દિવસે નૌસેનામાં સ્પેશિયલ ઓરિયન્ટેશન કોર્સ માટે 50 એચ.એસ.સી અધિકારી પદ માટે ભરતી ની જાહેરાત કરવામાં આવી છે જેનો પગાર ધોરણ ૧ લાખ રૂપિયા સુધીનો છે અને જેના માટે એન્જિનિયરો અરજી કરી શકે છે તો આવો જાણીએ આ ભરતી નું ફોર્મ કઈ રીતે ભરી શકાશે તેમજ પદ માટે શૈક્ષણિક લાયકાત શું છે અને તેનું પગારધોરણ કેટલું છે?
56,100 થી લઇ 1,10,700 રૂપિયા સુધી પગારધોરણ
ઇચ્છુક ઉમેદવાર joinindiannavy.gov.in પર ક્લિક કરી અરજી કરી શકે છે .આ પદો માટે આજ દિવસથી ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે અને 10 ફેબ્રુઆરી સુધી ઉમેદવારો અરજી કરી શકે છે પાસ થયેલ ઉમેદવારોને 56,100 થી લઇ 1,10,700 રૂપિયા સુધી પગારધોરણ મળવા પાત્ર છે.
બી.ટેક અથવા B.E.
આ પદ માટે ૬૦ ટકા સાથે બી.ટેક અથવા B.E. ની ડીગ્રી મેળવેલી હોવી જોઈએ તથા કોમ્પ્યુટરનું જ્ઞાન અનિવાર્ય છે ઉમેદવારે અનુક્રમે કોમ્પ્યુટર સાયન્સ અથવા કોમ્પ્યુટર એન્જીનીયરીંગ કરેલ હોવું જોઇએ અને તેમનો જન્મ 2 જુલાઈ1997 થી ૧ જાન્યુઆરી ૨૦૦૩ ની વચ્ચે થયેલો હોવો જોઈએ આવા જ ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકે છે.
Ambani થી આગળ નીકળી adnani બન્યા ભારતના સૌથી વધુ ધનિક શેઠ... https://apnewsforyou.blogspot.com/2022/01/ambani-adani.html
No comments:
Post a Comment