એન્જિનિયરિંગના પ્રોજેક્ટને ફેરવો STARTUPમાં - AP News

Breaking

Thursday, 20 January 2022

એન્જિનિયરિંગના પ્રોજેક્ટને ફેરવો STARTUPમાં

 STARTUP

 આજે તમારા માટે ખૂબ જ રસપ્રદ સમાચાર આવ્યા છે  દરેક વિદ્યાર્થીઓ ડિપ્લોમા અને ડિગ્રી એન્જિનિયરિંગમાં  પ્રોજેક્ટ અને ઇન્ટર્નશિપ કરતા હોય છે  આમ જ ડિપ્લોમા થ્રીડિગ્રી કરેલ એક વિદ્યાર્થીએ પોતાનું  STARTUP ચાલુ કર્યું અને દોઢ લાખ રૂપિયા સુધી કમાવાનું શરૂ કર્યું તો આવો જાણીએ આવું કઈ  રીતે શક્ય બને...


પોલિટેકનિક અમદાવાદમાં ભણતો એક વિદ્યાર્થી એ જોયું કે તમામ છોકરાઓ ડિગ્રી અને ડિપ્લોમા ના પ્રોજેક્ટ કરતા હોય છે અને તેમને પ્રોજેક્ટ કરવા માટે ખુબ ભારે કિંમત આપવી પડે છે અને છોકરાઓ ને કંઈ શીખવા મળતું નથી ત્યારે તેને પોતાનો બિઝનેસ શરૂ કર્યું અને જુદીજુદી કોલેજોના છોકરાઓના પ્રોજેક્ટ ભેગા કરી સસ્તા ભાવે બનાવી આપવાનું શરૂ કર્યું અને તેમને એ પ્રોજેક્ટ શીખવાડવાનું પણ શરૂકર્યું અને પોતાની કંપની ખોલી....


આ કંપની બીજી કોઈ નહીં AR Electro Projectsછે કે જે કંપની ખુબ જ નજીવા ભાવે પ્રોજેક્ટ બનાવી આપે છે અને છોકરાઓને પ્રોજેક્ટ વિશે પૂરતો નોલેજ આપે છે ને ભવિષ્યમાં આના પર શું વધુ કરી શકાય તેની Consultancy પૂરી પાડે છે અત્યાર સુધી અંદાજે કંપનીએ  બે વર્ષની અંદર ૫૦ જેટલા પ્રોજેક્ટ બનાવેલ છે અને ૩૦ જેટલી કોલેજોને છોકરાઓ આ કંપનીની અંદર પ્રોજેક્ટ કરી રહ્યા છે.



જો તમે પણ ઇચ્છો છો કે બજારના ભાવ થી ૩૦ ટકા ડિસ્કાઉન્ટ પર પ્રોજેક્ટ અને Consultancy   તો તમે આ લિંક પર ક્લિક કરી શકો છો(www.arelectroprojects.com )અથવા આ મેલ આઈડી પર મેલ કરી ૫થી ૧૦ ટકા વધુ ડિસ્કાઉન્ટ મેળવી શકો છો(mishraakanksha266@gmail.com).


SOLAR BASED STREET LIGHT SYSTEM

IOT BASED TRANSFORMER HELTH MOTORING

HUMUDITY AND TEMPERATURE CONTROLLER


GSM BASED FOREST FIRE AND SMOKE DETECTOR





Gate ના વિદ્યાર્થીઓ માટે અગત્યની સૂચના:-https://apnewsforyou.blogspot.com/2022/01/gate.html

No comments:

Post a Comment