૪ ગુજરાતી ના મોત
કેનેડામાં ભારે બરફ વર્ષા છે ને આના કારણે ઘણી બધી મુશ્કેલીઓ નો સામનો કરવો પડે છે આવામાં જ કેનેડાથી યુએસ સરહદ પાર કરવા નો પ્રયાસ કરી રહેલા ૪ ગુજરાતી ના મોત થયા છે આ ચાર મુતકો ગુજરાતના પટેલ પરિવાર હોવાની આશંકા દર્શાવવામાં આવી છે આ ચાર જણામાં પતિ-પત્ની,12વષૅની દીકરી અને 3વર્ષનો દીકરો હતો કે જે ગેરકાયદેસર રીતે અમેરિકા જતા હતા.
ઠંડીના કારણે મોત
આ મુદ્દે ભારતના વિદેશ મંત્રી જયશંકરે નોંધ લીધી છે પ્રાથમિક રિપોર્ટ પ્રમાણે આ ચારેર્ની મૃત્યુ ઠંડીના કારણે થઈ છે ત્યાંની પોલીસનું માનવું છે કે આ ચારેય મૃતકો ગુજરાતીમાં વાત કરી રહ્યા હતા બરફ હટાવવાના ટ્રક ડ્રાઈવર દ્વારા જાણકારી મળી છે કે 19 જાન્યુઆરીના રોજ એજન્ટની ધરપકડ થયા બાદ આ લોકો કેનેડાની સરહદ પાર કરી અમેરિકા જઈ રહ્યા હતા જેના માટે તેઓ સતત ૧૧ કલાકથી વધુ સમયથી ચાલી રહ્યા હતા તેમના બેગમાંથી ડાયપર રમકડા દવાઓ મળી આવેલી છે .
એજન્ટ
આ મૃતદેહો અમેરિકા બોર્ડર થી ૧૦ મીટર દૂર મળી છે આ મૃતદેહો મળ્યા બાદ એજન્ટને ઝડપી લેવામાં આવ્યા છે આ એજન્ટે સાત ભારતીયોને ગેરકાયદેસર રીતે અમેરિકામાં ધૂસાડયા હતા જોનુ આખું રેકેટ બાર પડ્યું છે.
કિલ્ક કરો અને વાંચો
https://apnewsforyou.blogspot.com/2022/01/war-between-russia-and-ukraine.html
No comments:
Post a Comment