1382
આજે PSIની 1382પદ માટેની શારીરિક કસોટી પાસ કરેલ ઉમેદવારો માટે લેખિત કસોટી ની તારીખો જાહેર કરી દેવામાં આવી છે PSI માટે સાડા ચાર લાખ ઉમેદવારોએ ફોર્મ ભર્યું હતું જેમાંથી અઢી લાખ ઉમેદવારોએ શારીરિક કસોટી પાસ કરી છે.
6 માર્ચ લેખિત પરીક્ષા
PSIના અઢી લાખ શારીરિક કસોટી ઉતૅણી કરનાર વિદ્યાર્થીઓ 6 માર્ચ લેખિત પરીક્ષા આપશે રાજ્યમાં જે પીએસઆઇ અને એલ આર ડી ની ભરતી પ્રક્રિયા ચાલી રહી છે જેને શારીરિક કસોટી ૨૯મી જાન્યુઆરીએ પૂર્ણ થઇ છે અને આ શારીરિક કસોટીમાં પાસ થયેલ ઉમેદવાર માટે લેખિત પરીક્ષા યોજાવા જઇ રહી છે.
નોકરી મળશે...
પી.એસ.આઇ ભરતી બોર્ડના ચેરમેને ટ્વિટ કરીને જાણકારી આપી છે અને અપીલ કરી છે કે ઉમેદવારોએ સતત વેબસાઈટનું મોનીટરીંગ કરવું અને વેબસાઈટ સાથે જોડાઈ રહેવું પીએસઆઇની ભરતી માટે અંદાજે ચાર લાખથી વધુ ફોર્મ ભરાયા હતા જેમાંથી ફક્ત અઢી લાખ લોકો જ પહેલી પરીક્ષા પાસ કરી શક્યા છે અને બીજી પરીક્ષા ના અંતે બંને પરીક્ષાઓના મેરીટ બનાવવામાં આવશે તેમાંથી જ યોગ્ય ઉમેદવારને નોકરી મળશે.
તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં દયાભાભી (દિશા વાકાણી) ના પાછા આવના સંકેત....
No comments:
Post a Comment