બજેટ
આજે સંસદના બન્ને સદન લોકસભા અને રાજ્યસભાની કાર્યવાહી શરૂ થશે સૌ પ્રથમ બજેટ સત્રની શરૂઆત રાષ્ટ્રપતિના સંબોધનથી થશે આ સંબોધન સેન્ટ્રલ હોલમાં થવાનો છે જેમાં બંને સદનના સદસ્ય હાજર રહેશે ત્યારબાદ નાણામંત્રી નિર્મલા સીતારામન ઇકોનોમિક સર્વે 2021- 22 ને સંસદના પટલ પર રજૂ કરશે આ કાર્યવાહી રાષ્ટ્રપતિના સંબોધન પછી કરવામાં આવશે અંદાજે 02:40 મિનિટે રાજ્ય સભા ની અંદર આ સર્વે મુકવામાં આવશે અને આ સર્વે બંને સદનમાં અલગ-અલગ રજૂ કરવામાં આવવાના છે નિર્મલા સીતારમણે આ પહેલા 1 એપ્રિલ 2022 માં બજેટ રજૂ કર્યું હતું.
નરેન્દ્ર મોદી
નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને કહ્યું છે આજથી બજેટ સત્રની શરૂઆત થશે હું તમામ એમપી આ સત્રમાં સ્વાગત કરું છું અત્યારે દુનિયા ની પરિસ્થિતિ જોઈને લાગે છે કે ઇન્ડિયા માટે ઘણી તકો ઉપલબ્ધ છે આ માત્ર દેશની આર્થિક પ્રગતિ રસીકરણ કાર્યક્રમ ભારતમાં બનેલી રહ્યો અંગે વિશ્વમાં વિશ્વાસ જગાવશે.
જાહેરાત
આ વર્ષે ગુજરાત માટે બજેટમાં ખાસ જોગવાઈઓ થઈ શકે છે તેનું કારણ છે ચૂંટણી.આ વર્ષે જ ગુજરાત વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે તેથી શક્યતા દર્શાવવામાં આવી છે કે ગુજરાત માટે મોટી જાહેરાત થઈ શકે છે.
શેરબજારમાં તેજી...
https://apnewsforyou.blogspot.com/2022/01/Stock%20market%20rally.html
No comments:
Post a Comment